નસવાડી નગરજનો દ્વારા સુરત.ઉનાવ અને કંઠવા માં થયેલા નાબાલિક બાળકી ઓપર સામુહિક બળાત્કાર અને ત્યાર બાદ કરાયેલ હત્યા ના વિરોધ માં નસવાડી નગર માં રેલી કાઢવામાં આવી અને આરોપીઓ ને ફાંસી થાય તેવી માંગ કરવામાં આવી, રેલી મેમણ કોલોની થી નીકળી નસવાડી બજાર થઈ નસવાડી સેવાસદન ખાતે પહોંચી મામલતદાર ને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
પત્રકાર .નયનેશ તડવી
9099682087
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"