રાપર શહેર માં એક બહુ ચર્ચા સપ્દ કિસોં બન્યો સે જેમા ઍક પટેલ પરિણીતા ને અપરણિત બાવાજી યુવક ભગાડી ને લઇ ગયો છે મળતી માહીતી અનુસાર શહેર નાં મોટા વાસ ખાતે થોડા સમય થી પિયર માં રહેતી અને થોડા સમય અગાઉ મૂળ રાપર તાલુકા નાં પટેલ યુવક સાથે જેનાં લગ્ન થયાં હતાં અને તેં યુવક મુંબઈ માં પોતાની દુકાન ધરાવતો હોઇ અને તેની સાથે જ પરિણીતા પણ મુંબઈ રહેતી હતી પણ થોડા સમય પહેલા એક તીર્થ ધામ ની યાત્રા દરમિયાન બાવજી યુવક સાથે તેની આંખો મળી જતા બને ની પ્રેમ કહાની સરૂ થઈ ગઇ હતી ત્યાર બાદ પરિણીતા ને પોતાના પતિ સાથે થોડીક ખટરાગ થતા તેં પોતાના પિયર માં રાપર નાં મોટા વાસ ખાતે રીસામણે આવી ગઇ હતી તો પેલો બાવાજી યુવાન પણ તેની પાડોસ માં રહેતો હોઇ ફરીથી બને ની લવ સ્ટોરી ચાલુ થઈ ગઇ હતી અને બને એ સાથે ભાંગી જવાનું નક્કી કર્યું હતુ અને બુધવાર ની રાતે બને ઘરે થી પલાયન થઈ ગયા હતાં ઉલ્લેખનીય છે કે પરિણીતા નાં પિતા નું અવસાન થયેલ હોઇ જેનાં કારણે પરિણીતા નાં પિયર પક્ષ નાં લોકો બાવાજી યુવાન નાં ઘરે ફરીયાદ કરવા ગયા તાં પણ ત્યાં તો ઉલ્ટા ચોર કૌટવાલ કોં દાટે .તેવો ઘાટ થયો હતો અને લેડ઼િસોં ની બોલાચાલી માં આખરે બાવાજી યુવક નું ગ્રુપ ભારે પડયું હતુ જેનાં કારણે પટેલ પરિવાર નાં સભ્યો ને છોકરી પણ ગઇ અને માર ખાવા નો વારો આવયો હતો અને પરિણીતા નાં ભાઈ ને પણ ધોલ ધપાટ કરી હતી જોકે મારા મારી નો બનાવ વહેલી સવારે 8 વાગે બનતા આસપાસ નાં રહેવાસી ઓ ભેગા થઈ ગયા હતાં અને લોકો નાં ટોળા ભેગા થતા બને પરિવાર ઍક મેક નાં ઘરે ભાંગી ગયાં હતાં.તો આ બનાવ માં કેટલાંક લોકો નાં જણાવ્યા મુજબ પરિણીતા અને બાવાજી યુવક ને ભગાડવા માં કેટલાંક ભાઈ બંધો ની પણ સામેલ ગીરી હતી.અને આગેવાનો એ અંદર ખાને તૈ લોકો ની પૂછ પરછ પણ કરી હતી અને જ્યારે બાવાજી પરિવાર અને પટેલ પરિવાર નો ઝગડો થયો તયારે આવા કહેવાતા ભાઈ બધો પણ મારતે ઘોડે આવે તેમ બાઈકોં લઇ ને પહોચી આવ્યાં હતાં અને પટેલ પરિવાર સાથે ધાક ધમકી પણ કરી હતી.તો સમગ્ર બનાવ રાપર પોલીસ સ્ટેસને પહોચી ગયો હતો પણ રાજકીય અને સામાજિક આગેવાનો નાં લીધે પોલીસ નો ચોપડો કોરો રહ્યો હતો અને રાપર પોલીસ ને ક્યુ રૂપિયા આપવાનું નું કે પછી બને ને પાછા લાવી દેવા વગેરે કોઇક આશ્વાસન મળ્યું હસે તેવું દેખાઈ રહ્યુ છે જેનાં કારણે પોલીસ પણ ઢાંક પીછોડો કરતી નજર આવી હતી જોકે શહેર માં બનાવ ટોક ઓફ ઘ ટાઉન બન્યો હતો
રિપોર્ટ ડી એમ જાડેજા
રાપર. 9979795752
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





