ન્યુ દિલ્હી,તા.૧૩
શેહજાદ પૂનાવાલાએ કહ્યુ કે તેમને રાહુલ ગાંધીને નીરવ મોદી એક સાથે હોટલમાં મુલાકાત કરતા જોયા હતા. તે સમયે નીરવ મોદીને લોન મળવાની હતી. પૂનાવાલાએ દાવો કર્યો કે રાહુલ ગાંધી તમને પડકાર આપું છું મે તમને ડિસેમ્બર ૨૦૧૩માં એક હોટલમાં નીરવ મોદી સાથે મુલાકાત કરતા જોયા હતા. આ દરમિયાન નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસીને બેન્કોની લોન મળી રહી હતી.
ઉલ્લેખનિય છે કે માલ્યાએ લંડન કોર્ટની બહાર કહ્યુ હતુ કે દેશ છોડતા પહેલા નાણામંત્રી અરૂણ જેટલી મળ્યો હતો.
માલ્યાના નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાંધતા કહ્યુ હતુ કે નાણામંત્રી અરૂણ જેટલી રાજીનામાની માગ કરી હતી. રાહુલ ગાંધી એ કહ્યુ કે નાણામંત્રી એક ભગોડુંને મળ્યા હતા. જો માલ્યા એ કહ્યુ હતુ કે હું લંડન જાઉ છું તો અત્યાર સુધી કેમ ચૂપ હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



