પાલીગામનો પ્લોટ ખરીદનાર શ્રમજીવી સાથે ૬.૪૨ લાખની ઠગાઈ

0
12

ત્રાહિતની માલિકીના પ્લોટ શ્રમજીવીને વેચી દેવાયો
સુરત, તા. ૨૦
સચીન-પાલી ગામ ગોપાલવાડા સોસાટીમાં પ્લોટ ધારકની બોગસ સહીઅો કરી અંગૂઠાઅો કરી બોગસ આઈડી પ્રૂફ રજૂ કરી અવેજ પેટે ૬.૪૨ લાખ લઈને ગજવે ઘાલી મજૂરી કામ કરતા યુવક સાથે વિશ્વાસઘાત કરી ફરાર થઇ યા હોવાનો બનાવ સચીન જીઆઈડીસી પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચીન જીઆઈડીસી પાલીગામ ખાતે આવેલા કૈલાશ નગર ખાતે અરવિંદભાઈ રાજેન્દ્ર પ્રસાદ મૌર્યા રહે છે. તેઅો છૂટક મજૂરી કામ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના જાનપુર જિલ્લાના વતની અને છૂટક મજૂરી કામ કરતા અરવિંદભાઈ પાસેથી ગોપાલવાડા સોસાયટીના પ્લોટ નંબર-૦૭ તથા ૭૬નો સોદો કરી વેચાણ પેટે રૂ. ૬.૪૨ લાખ ખંખેરી લઈ દિવ્યેïશ નામના બોગસ ઈજાને ઊભો કરી તેના બોગસ સહી-સીક્કાઅો કરાવી આઈડી પ્રુફ મેળવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા દસ્તાવેજા રજૂ કરી આરોપી ક્રિષ્ણા દૂબે દિવ્યેશ માવાવાલા, પ્રેમલ શાંતલાલ મોટીવાળા એ મજૂર સાથે છેતરપિંડી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY