ધ્રાંગધ્રા મત વિસ્તારના કોગ્રેસના ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયા ગુમ થયા હોવાના પોસ્ટરો ધ્રાંગધ્રા શહેરમાં લાગ્યા

0
14

ધારાસભ્ય ચુટણી જીત્યા બાદ લોકોને ન મળતા હોવાનો લોકોનો આક્ષેપ

કોઈ અજાણીયા શખાસોએ શહેરની સરકારી કચેરી સહિત સાર્વજનીક જગ્યાએ ધારાસભ્ય ગુમ થયાના લાગ્યા પોસ્ટરો

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY