ન્યુ દિલ્હી,તા.૧૪
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એક વખત વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝવનાં ભાવમાં અપાયેલી ૨.૫૦ રૂપિયાની રાહત ૯ દિવસમાં જ સ્વાહા થઈ ગઈ છે. તો એવું લાગી રહ્યું છે કે જાણે પેટ્રોલ અને ડીઝલમાં રાહતનાં નામે જનતા સાથે મજાક થઈ રહી હોય! આજે રવિવારે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં વધારો થયો છે.
પેટ્રોલમાં ૦૬ પૈસા અને ડીઝલમાં ૧૯ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સરકારે થોડાક દિવસ પહેલા રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ સતત ભાવ વધારાથી પ્રજા નારાજ છે. ૯ દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલમાં ૫ રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






