પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના મોડપર ગામમાં થઇ રહેલ ખનીજ ચોરી પકડતી ભચાઉ પોલીસ

0
205

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ ભચાઉ વિભાગ ના માર્ગદર્શન થી પુર્વ કચ્છ જીલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરતા બી.ડી.ઝીલરીયા પોલીસ સબ ઇન્સપેકટર તથા પોલીસ સ્ટાફ ના માણસો સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મોડપર તા-ભચાઉ ગામની દક્ષિણે ગામના સીમાડામા આવેલ પાણીના વોકળામા ગેરકાયદેસર રેતીનુ ઉંત્ખનન કરતા ઇસમો ને વાહનો સાથે પકડી પાડવામાં આવેલ જેમા જે.સી.બી.મશીન નં.જી.જે.૧ર બીજે.૮૫૮૧ ના ચાલક નારણ વિશાભાઇ રબારી રહે.વાંઢીયા તાલુકો ભચાઉ તથા ટ્રેકટર નં.જી.જે.૧૨ બીઆર.૮૦૬ર વાળાના ચાલક જમાલ મામદ રાઉમા રહે.જંગી તાલુકો.ભચાઉ તથા ટ્રેકટર નં.જી.જે.૧ર સી.જી.૨૧૫૩ વાળાના ચાલક સલીમ આદમ રાઉમા રહે.જંગી તાલુકો ભચાઉ તથા ટ્રેકટર નં.જી.જે.૧૨ ડી.જી.૦૩૪૫ વાળાના ચાલક ઉમર કરીમ રાઉમા રહે.જંગી તાલુકો ભચાઉ તથા ટ્રેકટર નં.જી.જે.૧ર સીજી.૭૪૫૯ વાળાના ચાલક ગુલામ ઇસ્માઇલ રાઉમા રહે.શીકારપુર તાલુકો ભચાઉ તથા એક નંબર વગર નુ ટ્રેકટર જેના ચાલક બીલાલ ઇસ્માઇલ રાઉમા રહે.જંગી તાલુકો ભચાઉ વાળાઓના કબ્જાના વાહનો સામખીયારી પોલીસ સ્ટેશનમા રાખવામા આવેલ છે અને આ ગેરકાયદેસર રેતીનુ ઉતખનન કરવા બદલ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનિજ અધિકારી ભુજ-કરછ ને વિગતવાર આ બાબતે જાણકરાયા બાદ આગળની યોગ્ય કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામા આવેલ છે
આ કામગીરીમાં સામખિયારી પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ સબ ઇન્સપેકટર બી.ડી.ઝીલરીયા ની આગેવાની સાથે એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સટેબલ ભરત જાદવ પોલીસ હેડ કોન્સટેબલ નિતેષદાન ગઢવી પોલીસ કોન્સટેબલ ભાવિન બાબરીયા પોલીસ કોન્સટેબલ મહેન્દ્રસિંહ સોલંકી તથા ડ્રાઇવર પોલીસ કોન્સટેબલ લાલજી તેરવાડીયા જોડાયા હતા

રિપોર્ટ કચ્છ : બિમલ માંકડ 78746 35092

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY