એસ.વી.એમ.આઈ.ટી કોલેજ માં રક્તદાન કેમ્પ યોજાયો

0
121

ભરૂચ માં આવેલ એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ખાતે આજ રોજ રક્તદાન કેમ્પ યોજયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું.

એસ.વી.એમ.આઈ.ટી કોલેજ અને રોટરી કલબ ઓફ ભરૂચ અને રેડક્રોસ બલ્ડ બેન્કના ના સંયુક્ત ઉપક્રમે કોલેજની લાયબ્રેરી માં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં કોલજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્રારા રક્તદાન કરી કુલ ૮૦ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

આ કેમ્પ નું સફળ આયોજન ડાયરેકટર જે.એમ.પટેલ, ડો.ડી.સી.ગોસાઈ, ડો.નિરાલી ગોંડલીયા, સમીર પટેલ તથા રોટરી કલબ ઓફ. ભરૂચના પ્રમુખ કેતન શાહ અને રેડક્રોસ બ્લડ બેન્કના ડો.ખીલવાની અને તેંમની ટીમ હાજર રહી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY