મુંબઈ,તા.૫
કેટરીના ફિલ્મો સિવાય પોતાની લવલાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહેતી હોય છે. તો બીજી બાજું કેટરીનાએ એક ઈંટરવ્યૂમાં રણવીર કપૂર સાથે થયેલા તેમના બ્રેકઅપને લઈને ખુલીને વાત કરી છે. કેટરીનાનાં આ નિવેદન સાંભળી રણવીર કપૂર પણ ચોંકી શકે છે.
કેટરીનાએ જણાવ્યું કે, તે બ્રેકઅપ બાદ તે ખુદપર ફોકસ કરી શકે છે. કેટરીનાએ કહ્યું કે, “મેં એક એવા રસ્તાને અપનાવી લીધો હતો જે ખુબ જ અંધકાર ભર્યો હતો. હું સબંધમાંથી બહાર નીકળી કઈ છું અને હું આને એક આશિર્વાદ રૂપ માનું છું, કારણ કે હવે હું મારા પેટર્ન, વિચારો અને વસ્તુંઓને ઓળખવા લાગી છું અને હવે હું મારી લાઈફને અલગ રીતે જાઉં છું.
ફિલ્મોની વાત કરીએ તો કેટરીના આ દિવસોમાં પોતાની ફિલ્મ જીરોનાં પ્રમોશનમાં વ્યસ્ત છો. તે સિવાય તે સલમાન ખાનની ફિલ્મમાં અલગ ભૂમિકામાં જાવા મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



