આવા ઘોર કળીયુગમાં પણ ઈમાનદારીની મિશાલ હજુ ચાલુ છે તેનુ ઉત્મ ઉદાહરણ બોટાદ જીલ્લાના રાણપુરના એક નવયુવાને પુરૂ પાડ્યુ છે રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ્સ નામની કંપનીમાં કામ કરતા મોલેસલામ ગરાસીયા દરબાર પ્રવીણસિંહ પરમાર કંપનીના ટોયલેટમાં ગયા ત્યાથી તેમને પૈસા મળતા તેમણે આ પૈસા ગણતા ૧૭૫૦૦ રૂપિયા થતા તેમને મનમા થયુ કે આ પૈસા મારા માટે નકામાં હુ હકનુ ખાવાવાળો માણસ છુ તેમને ખબર નોતી કે આ પૈસા કોના હશે તરત તેમણે કંપનીમાં જે વ્યક્તીના પૈસા પડી ગયા હતા તે માણસની શોધખોળ ચાલુ કરી તો જાણવા મળ્યુ કે પૈસા જોગાભાઈ ભરવાડ ના પડી ગયા છે તો પ્રવીણસિંહ પરમારે તરત જ જોગાભાઈ ભરવાડ નો સંપર્ક કરીને આ તમામ રૂપિયા જોગાભાઈ ભરવાડ ને આપી દીધા હતા આની જાણ ટેક્ષપીન કંપનીના માલીક,કર્મચારીઓ,સ્ટાફ અને ગામ લોકોને થતા એક સામાન્ય માણસ પ્રવિણસિંહ પરમાર ની ઈમાનદારીને બિરદાવી રહ્યા છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





