અમદાવાદ, તા.૨૪
અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.
મચ્છરજન્ય કેસો
વિગત સપ્ટેમ્બર ૨૦૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮
સાદા મેલેરીયાના કેસો ૧૧૭૬ ૭૬૩
ઝેરી મેલેરીયાના કેસો ૨૭૭ ૯૬
ડેન્ગ્યુના કેસો ૧૯૭ ૧૭૭
ચીકુનગુનિયા કેસો ૧૩ ૧૦
પાણીજન્ય કેસો
ઝાડા ઉલ્ટીના કેસો ૪૪૫ ૨૫૮
કમળો ૨૬૫ ૨૮૯
ટાઈફોઈડ ૨૪૭ ૨૮૫
કોલેરા ૦૧ ૦૭
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



