વાપી
રાજયના મુખ્યધમંત્રી વિજયભાઇ રૂપાણી આજે તા.૨૭/પ/૧૮ ના રોજ વલસાડ જિલ્લા પ્રવાસે આવી રહયા છે. મુખ્યખમંત્રી સવારે ૯ વાગે કરાયા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ કરાયા તા.વાપી ગામે તળાવ ઊડું કરવાના શ્રમદાન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ રૂા.૧૧૬ કરોડના ખર્ચે વાપી તાલુકાની પાણી પુરવઠા યોજનાનું કરાયા ખાતે તખ્તીર અનાવરણ કરી ભુમિપૂજન કરશે. મુખ્યવમંત્રીના હસ્તે. શ્રમિકોને છાસ-સુખડી વિતરણનું પણ આયોજન છે.
વાપી તાલુકાના કરાયા ગામે હયાત તળાવમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ લોકભાગીદારી વડે ઊડું કરવાનું આયોજન થયું છે. પ૦ હજાર કયુબીક મીટર માટી ખોદાણ થકી તળાવની પાણી સંગ્રહ શકિતમાં આશરે ૧૭૬પ મીલીયન કયુબીક મીટરનો વધારો થશે. જેનાથી કરાયા ગામની આશરે પપ હેકટર જમીનને સિંચાઇનો પ્રત્યોક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે. ખોદાણથી નીકળેલી માટે ગામના ખેડૂત ખાતેદારો વિનામુલ્યેચ ખેતરમાં નાંખવા ઉપયોગ કરી શકશે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી શહેરની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તા રને અડીને આવેલા ૨પ ગામોમાં પીવાના પાણીની સમસ્યાે નિવારવા રૂા.૧૧૬ .૪૨ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે૧ કરાયા ખાતે ભુમિપુજન થશે. દમણગંગા નદીમાંથી પાણી મેળવીને નદી આધારિત વાપી જુથ યોજના દ્વારા તાલુકાની ૨પ ગામોની ૧.૭૦ લાખ વસતિને લાભ થશે. આ યોજનામાં સમાવિષ્ઠા ગામોને ઝોન પ્રમાણે પાણી પુરૂ પાડવામાં આવશે.
મુખ્યપમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને વલસાડ કલેકટર સી.આર.ખરસાણની રાહબરી હેઠળ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. કલેકટરે કરાયા ખાતે સ્થયળ મુલાકાત કરીને અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી સુચનો પણ કર્યા હતા. વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવા, નવા બનાવવા, ડ્રેનેજ સફાઇ, કન્ટુલર ટેન્ચુ બનાવવાની કામગીરી થઇ રહી છે. રાજય સરકારના આ અભિયાનમાં વલસાડ જિલ્લાની સ્વૈસચ્છિળક સંસ્થાસઓ, સંગઠનો, ધાર્મિક સંસ્થાાઓ, ઉદ્યોગગૃહ પણ જોડાયા છે.
વલસાડ કલેકટરના જણાવ્યાગ અનુસાર જિલ્લામાં રૂા.૧પ.૨૯ કરોડના ખર્ચે ૭પ૨ કામો થઇ રહયા છે. જે પૈકી લોકભાગીદારીથી કુલ ૧૬૦ કામો જેમાં ૧૧૭ તળાવો, ૪૩ ચેકડેમ ડીસીસ્ટીં ગ કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટાલ કામગીરીના ૪૧ ચેકડેમોની મરામત મનરેગા યોજના હેઠળ ૩૮૦ કામો થઇ રહયા છે. જે પૈકી ૧૨૪ કામો પુર્ણ થયા છે. ૬૪૩ કામો પ્રગતિ હેઠળ છે. કરાયા ગામના સરપંચ શીતલબેન પટેલ જણાવે છે કે, મુખ્ય૪મંત્રીને આવકારવા ગામજનોમાં અનેરો ઉત્સારહ જોવા મળી રહયો છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ અમારા ગામના તળાવ ઊડું કરવાની મંજુરીના કારણે ગામજનોમાં ખુશી જોવા મળી રહી છે. તળાવ ઊડું થવાથી ગામની સાડાત્રણ હજાર ઉપરાંત વસતિને લાભ મળશે. પીવાનું પાણી અને સિંચાઇનો લાભ પણ મળશે. ગામજનો મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માને છે.
કરાયા-દેગામના અગ્રણી ઉમેશભાઇ પટેલ કહે છે કે, વર્ષો બાદ તળાવ ઊડું કરવાની કામગીરી થઇ રહી છે, જે સરાહનીય છે. પ્રથમવાર આવું કાર્ય થઇ રહયું છે. અમારા ગામના તળાવમાં પાણી ઘણું ઓછું રહેતું હતું. હવે તળાવ ઊડું થવાના કારણે પાણી વધુ જમા થશે જેનો પ્રત્ય ક્ષ અને પરોક્ષ લાભ ગામજનોને થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






