સંગીત-નવી ભાષાથી લાભ

0
6

હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે સંગીત મસ્તિષ્કની સક્રિયતા માટે ખુબ લાભકારી સાબિત થાય છે. તે વય સાથે સંબંધિત કેટલીક બિમારીને પણ દુર રાખવામાં ભૂમિકા અદા કરે છે. હવે એક નવા અભ્યાસમાં નવી વિગત સપાટી પર આવી છે. જેમાં સંગીત અને નવી ભાષાના લાભ અંગે વાત કરવામાં આવી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સંગીત અને નવી ભાષા શિખવાથી મસ્તિષ્કની કાર્યક્ષમતા વધી જાય છે. એનલ્જ ઓફ ધ ન્યુયોર્ક એકેડમી ઓફ ધ સાયન્સના જર્નલમાં કેટલીક વિગતો સપાટી પર આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો સંગીત અને ભાષા શિખે છે તેમને ફાયદો થાય છે. સંગીત જાણકાર લોકો અને દ્ધિભાષી લોકોની યાદશક્તિ મજબુત અને સારી હોય છે. કોિ પણ પ્રકારના સંગીતમાં વધારે રસ લેવામાં આવે તે જરૂરી છે. નવી ભાષા પણ ફાયદો કરાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY