સાર્વજનિક લોકો માટે રમઝાન માસ દરમ્યાન સસ્તા દરના ચીજ વસ્તુઓના સ્ટોલ ચાલુ કરવામાં આવ્યાં

0
33

ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લાના લોકોને રમઝાન માસ દરમ્યાન જરૂરિયાતની સસ્તી ચીજ વસ્તુઓ મળી રહે તે હેતુસર નહીં નફો નહીં નુકશાન ધોરણે તારીખ ૧/૫/૨૦૧૮ થી ઈદ સુધી એક માસ સુધી સાર્વજનિક લોકો માટે ભરૂચના શહેરના અલગ અલગ વિસ્તારોમાં સસ્તા દરના સ્ટોલ નાખવામાં આવ્યાં છે.

જેમાં સોનેરી મહેલ 7 એક્સ કોરિડેકસ પાસે,જિલ્લા પંચાયત સામે જામદારના કમ્પાઉન્ડમાં, શેરપુરા રોડ,અને નંદેલાવ ઓવર બ્રિજ નીચે સ્ટોલમાં દરેક બ્રાન્ડેડ કંપનીઓની ખાદ્ય ચીજ વસ્તુઓ
વેચાણ ચાલું છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY