સુરત, તા.૧૭
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત રાજય લલિત કલા અકાદમી અમદાવાદ દ્વારા આયોજીત તથા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા સ;ચાલીત રેતી શિલ્પ મહોત્સવનું આગામી તા.૧૭/૧૨/૨૦૧૮ના રોજ સાંજે ૫.૦૦ વાગે ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલ ડુમસ બીચ ખાતે યોજાશે. આ મહોત્સવ ૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ વિવિધ કલાકારો દ્વારા રેતીમાં શિલ્પનું નિર્માણ કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



