ફટકાથી માર મારી ત્રણ યુવકો ફરાર
સુરત તા. ૧૭
ચાર માસ પહેલા ઝઘડાની અદાવત રાખી પલસાણા તાલુકાના કરાળા ગામ ખાતે રહેતાં એક યુવક પર લાકડાના ફટકા મારી શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોîચાડી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કટોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ હરિયાણાના વતની અને હાલમાં પલસાણા તાલુકાના કરાળા ગામ ખાતે આવેલા સ્વસ્તિક રેસીડેન્સી ખાતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ હરિયાણાના વતની અને હાલમાં પલસાણા તાલુકાના કરાળા ગામ ખાતે આવેલા સ્વસ્તિક રેસીડેન્સી ખાતે સરજીતસિંગ યાદવ રહે છે. તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ તેઅો પોતાના ઘર પાસે ઉભા હતા. ત્યારે સોનુ ઉપાધ્યા અને અન્ય બે ઈસમોએ ચાર માસ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખી લાકડાના ફટકા વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓપહોચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




