સુરત ની ઉભરતી લેખિકા મીનળ પાંડવ દ્વારા કવિતા લખવાની શરૂઆત કરાઈ

0
132

 

રાજપીપળા: સુરતમાં રહેતી મીનલને વર્ષો થી કવિતા લખવાનો શોખ હતો અને પેહલા ઘણી વાર તેને કવિતાઓ લખી પણ હાલ તેને આજના યુગ માં ચાલતા પ્રેમ પ્રકરણ પાર એક કવિતા લખી છે જે સોસીયલ મીડિયા માં વાયરલ થઈ છે અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી દીવસો માં મીનળ પાંડવ ની નવી ઘણી કવિતા ઓ આવી રહી છે ત્યારે આ નવોદિત કલાકારને આવકારીએ અને આ ઉભરતી કલાકારને પ્રોત્સાહિત કરીયે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત
શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY