સુરત,તા.૧૮
સુરતમાં તાપી નદીમાં ગણેશ વિસર્જન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં ગણપતિની સંખ્યાબંધ નાની મૂર્તિઓનુ તાપી નદીમાં વિસર્જન કરવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ પોલીસ લાલ આંખ કરી છે.
આવા એક કિસ્સામાં પોલીસે વિસર્જન કરનારા આયજકો અને નાવડીના ચાલક સામે જાહેરનામના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. આમ પોલીસના તેવર જાતા સ્પષ્ટ છે કે જા કોઈ અન્ય યુવક મંડળ પણ તાપીમાં વિસર્જનનો પ્રયાસ કરશે તો પોલીસ તેની સામે પણ કાર્યવાહી કરી શકે છે.
દરમિયાન પોલીસે તાપી નદીમાં શ્રીજીની મૂર્તિઓનુ વિસર્જન ના થાય તે માટે બંદોબસ્ત પણ ગોઠવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




