Tuesday, November 10, 2026
Home Tags ઓવૈસી

Tag: ઓવૈસી

મોદીજી ૫૬ ઈંચની છાતી હોય તો રામ મંદિર મામલે વટહુકમ લાવીને...

હૈદરાબાદ,તા.૨૯ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જન્મભૂમિ મામલે આગામી જાન્યુઆરી ૨૦૧૯માં સુનાવણી ટાળી છે. ત્યારે આ મામલે એઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ જણાવ્યું...

ઓવૈસીની પાર્ટી ભાજપની નફરતની ભાગીદાર છે વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત...

હૈદરાબાદ,તા.૨૧ તંલાગણા વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ દરમિયાન હૈદ્રાબાદના ઐતિહાસિક ચારમીનારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છૈંસ્ૈંસ્ના વડા ઓવૈસીને તેમના ગઢમાં જ ઘેરી લીધા....

ઓવૈસી હદમાં રહે, રામ મંદિર અયોધ્યામાં બનશે નહી કે હૈદ્રાબાદમાંઃ સંજય...

ન્યુ દિલ્હી,તા.૨૦ લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય મોરચે ગરમાવો વધી રહ્યો છે. એક તરફ જ્યાં આરએસએસના વડા મોહન ભાગવતે મંદિર બનાવવા માટે...

હિંમત હોય તો પીએમ મોદી-શાહ હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે : ઓવૈસી

ભાજપ-કોંગ્રેસ સાથે ચૂંટણી લડે તો પણ અમને હરાવી નહીં શકે ન્યુ દિલ્હી,તા.૩૦ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

કાશ્મીર પર યુએનનો રિપોર્ટ ખોટો,આ દેશનો આંતરિક મામલો છે : ઓવૈસી

ભલે હું મોદીનો વિરોધ કરું પરંતુ દેશની વાત આવે ત્યારે સરકારનું સમર્થન કરુ છું હૈદરાબાદ,તા.૧૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના કટ્ટર વિરોધી ગણાતા એઆઈએમએમ પાર્ટીના અધ્યક્ષ...