Tuesday, November 10, 2026
Home Tags મોંઘવારી

Tag: મોંઘવારી

આ સરકાર અહંકારી અને લોકશાહી સરકાર નથી ૨૦૧૯માં બેકારી,મોંઘવારી,મહિલાઓની સલામતીના મુદ્દાઓ...

મુંબઈ,તા.૨૮ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે મુંબઇમાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે કહ્યું કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને મુખ્ય બાબતો ભારે પડશે. તેમણે...

બેરોજગારી,મોંઘવારી,ત્રાસવાદના મુદ્દાને મી-ટૂ,સબરીમાલા વિવાદે શાંત પાડી દીધો

હાલના તબક્કે આખા દેશમાં જા કોઈ રાષ્ટ્રીય સમસ્યાઓ હોય તો એ છે મીટૂ અને સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ અથવા પ્રવેશબંધી. સમગ્ર દેશ, તમામ મીડિયા આ...

મોંઘવારીએ માઝા મૂકી : જથ્થાબંધ ફુગાવો વધી ૫.૧૩ ટકાની ટાચ

ન્યુ દિલ્હી,તા.૧૫ ખાદ્ય પદાર્થો તેમજ પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાને પગલે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત (WPI)ફુગાવાનો દર વધીને ૫.૧૩ ટકાની બે મહિનાની ટોચે પહોંચી ગયો હતો. ગયા...

મોંઘવારીનો વધુ એક ડોઝ : સબસિડી વિનાનો સિલિન્ડર ૪૮ રૃપિયા મોંઘો

સબસિડીવાળો ગેસ સિલિન્ડર બે રૂપિયા મોંઘો થયો ન્યુ દિલ્હી,તા.૧ એક તરફ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પૈસામાં ઘટાડો કરી આમ જનતાની મજાક કરી રહી છે ત્યારે...

મોદી સરકાર અને ભાજપ સત્તાના ચાર વર્ષ પૂરા થયાની ઉજવણી કરી...

આ બધા વચ્ચે વિતેલા છેલ્લા ચાર વર્ષથી સતત વધી રહેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવોએ ગરમીના તાપને વધારી દીધો છે. આજે આપણે ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકાર...

પેટ્રોલ-ડિઝલ તથા ફળોના ભાવમાં સૌથી વધુ વધારો

માર્ચમાં મોંઘવારી દર ૨.૪ ટકા હતો,એપ્રિલમાં જથ્થાબંધ ભાવની મોંઘવારી દર વધીને ૩.૧૮ ટકા થયો ન્યુ દિલ્હી,તા.૧૪ એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક (ઉૈઁં) આધારીત મોંઘવારીનો દર વધીને ૩.૧૮ ટકા...

WPI ફુગાવો ઘટીને ૨.૪૭ ટકા થયો: મોંઘવારી ઘટતા મોટી રાહત

વારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને આજે મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ...