Wednesday, November 11, 2026
Home Tags સુબ્રમણ્યમ સ્વામી

Tag: સુબ્રમણ્યમ સ્વામી

રામ મંદિરના નિર્ણય પર ડિસેમ્બરમાં પુનઃવિચાર અરજી લાવીશ : સુબ્રમણ્યમ સ્વામી

ન્યુ દિલ્હી,તા.૨૯ દેશભરમાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી થઇ હતી. તે પહેલા બીજેપીના નેતા સુબ્રમણ્યમ...

સોનિયા ગાંધીના દ્ભય્મ્ સાથેના કનેક્શનના દસ્તાવેજા પુતિન જાહેર કરેઃ સુબ્રમણ્યમ સ્વામી

ન્યુ દિલ્હી,તા.૧૧ ગાંધી પરિવારના ઘોર વિરોધી એવા ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધુ એક આક્ષેપ બોમ્બ ફેંકિયો છે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટપતિ પુતિનને...

રામજન્મભૂમિ પર પૂજાના અધિકાર માટે સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમના દરવાજે

અરજી અંગે ઝડપથી કાર્યવાહી કરવા કોર્ટને વિનંતી કરી ન્યુ દિલ્હી,તા.૨૫ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યા રામજન્મભૂમિ મંદિરમાં પૂજાના મૂળભૂત અધિકાર પ્રાપ્તિ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા...