ન્યુ દિલ્હી,તા.૨૯
દેશભરમાં રામ મંદિર નિર્માણને લઇને ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી થઇ હતી. તે પહેલા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ સુનાવણીને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જા સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દા પર નિર્ણય ટાળી દેવામાં આવશે તો તેઓ ડિસેમ્બરમાં તેના માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર અરજી દાખલ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



