અભિનેત્રી તાપસી પન્નૂ બેડમિંટન ટીમ ખરીદશે

0
6

મુંબઈ,તા.૧૫
આગેવાન અભિનેત્રી તાપસી પન્ન્એ કહ્યું હતું કે મને પણ સ્પોર્ટમાં રસ છે અને સ્પોર્ટમાં રસને કારણે મેં બેડમિંગ્ટન ટીમ ખરીદવાની છું..
બેડમિંગ્ટન પ્રીમિયર લીગની પૂણે સેવન એસિઝ ટીમ તાપસીએ ખરીદવાનો નિર્ણય લીધો હતો. ‘આ ટીમ ખરીદીને મારે મારા રમતગમત પ્રત્યેના પ્રેમને જુદા તબક્કે પહોંચાડવો છે. આ એક પ્રકારનું એક્સટેન્શન (વિસ્તરણ ) સમજી લો’ એમ તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
જા કે અત્યારે શ્રદ્ધા કપૂર ઇન્ટરનેશનલ બેડમિંગ્ટન ખેલાડી સાઇના નેહવાલની બાયો-ફિલ્મ કરી રહી છે અને એ માટે એણે કેટલીક ખાસ તાલીમ પણ લીધી હતી.
તાપસીએ કહ્યું કે હું માનું છું કે દરેક ભારતીય જીવનના કોઇ ને કોઇ તબક્કે બેડમિંગ્ટન રમ્યો હશે. સ્કૂલમાં, કાલેજમાં, શેરીમાં કે પિકનિક પર બેડમિંગ્ટનની રમત ઠેર ઠેર રમાતી દેખાય છે. ભારતીય બેડમિંગ્ટન ખેલાડીઓ અન્ય રમતોની તુલનાએ ઘણા પ્રગતિશીલ અને વિજયોન્મુખ રહ્યાં છે. દરેક ભારતીયે આ રમત રમવાની ટેવ પાડવી જાઇએ. એ પણ એક પ્રકારનું વર્ક આઉટ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY