ટીસીએસનો શેર ૧૯૯૧ના રેકોર્ડ સ્તરે, માર્કેટ કેપ રૂ. ૩૪,૦૦૦ કરોડ વધી

0
34

ટીસીએસની માર્કેટ વેલ્યુ રૂ. ૭.૫૮ લાખ કરોડ પહોંચી ગઈ
મુંબઈ,તા.૧૧
ટાટા કન્સલટન્સી સર્વિસેઝ (્‌ઝ્રજી)ના શેર બુધવારે ૬%થી વધુ તેજીની સાથે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મ્જીઈ પર રૂ. ૧,૯૯૧ અને દ્ગજીઈ પર રૂ. ૧,૯૯૨.૭૫ના સ્તરને સ્પર્શી ગયા છે. કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં લગભગ રૂ. ૩૪,૦૦૦ કરોડ વધીને રૂ.૭.૫૮ લાખ કરોડ થઈ ગયા છે. ્‌ઝ્રજી દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૬.૫૪ લાખ કરોડની સાથે બીજા નંબર પર છે.
્‌ઝ્રજીના મંગળવારે એપ્રિલ-જૂનના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. જેમાં કંપની નફો ૨૩.૪૬% વધીને ૭,૩૪૦ કરોડ રૂપિયા થઈ ગયા છે. રેવન્યૂ લગભ ૧૬% વધીને ૩૪,૨૬૧ કરોડ રૂપિયા થયું. બંનેમાં ગ્રોથ હાલના વર્ષોમાં સૌથી વધુ છે. એપ્રિલ જૂન ૨૦૧૭માં રેવન્યૂ રૂ.૨૯,૫૮૪ કરોડ અને નફો રૂ. ૫,૯૪૫ કરોડ રૂપિયા હતો. એક્સપર્ટના મતે પરિણામ ધારણાથી વધુ સારા રહેતાં શેરમાં તેજી આવી છે.
્‌ઝ્રજીના શેર ૨૦૧૮માં રોકાણકારોને લગભગ ૪૮% રિટર્ન આપી ચુક્યા છે. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ શેર પ્રાઈઝ ૧,૩૫૦.૨ હતી જે વધીને હવે ૧,૯૯૧ સુધી પહોંચી ગઈ છે. એક્સપર્ટ સાથે જોડાયેલા વ્યવસાય હોવાને કારણે ્‌ઝ્રજીને રૂપિયામાં આવેલા ઘટાડાનો ફાયદો થયો છે. સેન્સેક્સમાં સામેલ કંપનીઓની તુલનામાં આ કંપનીના શેરનું પ્રદર્શન આ વર્ષે સૌથી વધુ સારું રહ્યુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY