સુરત જિલ્લા હોમગાર્ડઝ માંથી અવિનાશભાઈ પુરોહિતની પ્રમોશન સાથે ઇન્સ્ટ્રક્ટર તરીકે ભરૂચ બદલી.

0
161

સુરત જિલ્લા હોમગર્ડ્ઝ માં આર્મરર તરીકે સેવા આપતા અવિનાશભાઈ પુરોહિતની ઇન્સ્ટ્રક્ટર તરીકે ભરૂચ બદલી થતાં સુરત જિલ્લા હોમગાર્ડઝ ઓફિસ ખાતે ડો.પ્રફુલભાઇ શિરોયા સુરત જિલ્લા હોમગગાર્ડ કમાન્ડન્ટ ની હાજરીમાં વિદાય સમારંભ યોજાયો હતો તે સમયે કમાન્ડન્ટ ડો. પ્રફુલભાઇ શિરોયા એ તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરેલ તેમજ સ્ટાફ ના સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY