ઉમરાળા દલિત યુવાન મર્ડર કેસ મા કોળી યુવાન ની ધરકડ.

0
129

ભાવનગર ના ઉમરાળા તાલુકાના ટીંબી ગામ ના દલિતની જે હત્યા થઈ હતી, અને કારણ દર્શાવ્યું હતું કે ઘોડી ઉપર બેસવા બાબત..
હકિકતમાં ઘોડી ઉપર બેસવા બાબતે નહી પણ અનેંતિક સંબંધ મા હત્યા થઈ છે અને આજે ભીમનાથ ગામ ની બાજુના ગામનો હત્યારો પકડાયો છે..

પીપરળી ગામ ના દરબાર ભાઈઓ માથે જે શંકા હતી તે ખોટી નિકળતા હાશકારો

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY