ભારત રત્ન શ્રી ડૉ ભીમરાવ આંબેડકર ની 127 જન્મ જયંતીઅે દશરથ શક્તિ કેન્દ્ર ના હરીઆેમ સો, રાઘા કુષણ સો માં દલિત સમાજ દ્વારા ડો બાબ સાહેબ આંબેડકર ની પ્રતિમા નુ દુઘ, પાણી થી અભિષેક કરી કાયૅકરો સાથે મળીને ફુલ હાર કરી બાબા સાહેબ ના જીવન માં કોંગ્રેસે કરેલા અન્યાય અને ભારતીય જનતા પાર્ટીએ આપેલા સન્માન વિશે માહિતી આપી હતી
કલ્પેશ પટેલ
+919879555891
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"