વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે બેઠક

0
5

વલસાડ, તા.૩
વલસાડ જિલ્લા સહિત દેશભરમાં ૨૧ જુન ૨૦૧૯ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક તા.૦૬-૦૬-૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ કલાકે કલેકટરાલયના મિટિંગ હોલ ખાતે જિલ્લા કલેકટર સી.આર.ખરસાણના અધ્યક્ષસ્થાને મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને હાજર રહેવા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY