વલસાડ, તા.૨૦
પુલવામાં હુમલાના ભોગ બનેલા વીર જવાનોની શહદાતના સîદર્ભે વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુર ખાતે કેમ્પસ ડાયરેકટર દિનેશ સિહ દોડીયાના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીસઘની મળેલી બેઠકમા કોલેજનો વાર્ષિકોત્સવ મોકૂફ્ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.
આ બેઠકમા કોલેજના આચાર્ય ડૉ. વી. ડી. પટેલે વીર જવાનોની શહદાતના માનમા, સાસ્કૃતિક સમિતિ માટે ફળવેલા બજેટમાથી થયેલા ખર્ચ બાદ વધેલા નાણાનો કરકસર પૂર્વક ઉપયોગ કરવાની ફેર્મ્યુલા રજુ કરી વાર્ષિકોત્સવ આતરિક પરિક્ષા બાદ સાદગીપૂર્ણ રીતે યોજવા અને બચત થયેલા નાણા આર્મીફંડમા જમા કરાવા જણાવ્યુ હતું. આ વર્ષ વાર્ષિકોત્સવની રાહ જાતા વિદ્યાર્થી કલાકારોને પ્રોત્સાહન આપવા તથા તેજસ્વી તારલાઓનુ સન્માન કરી તેમાથી વિદ્યાર્થીઓને પ્રેરણા સમારîભ સાદગીપૂર્ણ યોજવાની સાથે સાîસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. પારૂલબેન દેસાઈને ખર્ચમાî શક્ય તેટલી બચત કરવાની જવાબદારી પણ સોîપવામાî આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



