વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવે ફરી ચાર્જ સંભાળ્યો.  

0
186

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને સરપંચ દ્વારા આર. પી.એ.ડી.અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો.

જે બાબતના કેસમાં સરપંચ નાથાભાઇ હરિભાઇ સિંધવની જીત થતા ફરીથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે, પ્રતિવાદી જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો તારીખઃ- ૨૪/૦૭/૧૮નો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ ઠરાવવામાં આવે છે. આ કેસમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ જણાવેલ ક્ષતીઓની ફેર તપાસ કરી ગુણદેષ પર નિર્ણય લેવા કેસ પરત કરવામાં આવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY