ગાંધીનગર,તા.૧૯
વિવિધ મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસ પગાર વધારા મુદ્દે સરકારના નિર્ણયને આવકારી રહી છે. કોંગી ધારાસભ્ય વિરજી ઠુમરે કહ્યું હતુ કે,આ પગાર વધારો અન્ય રાજયોના ધારાસભ્યો કરતા ઓછો છે.જાકે તેમ છતાં જે પણ કાંઈ પગાર વધારો થયો છે તે આવકાર્ય છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહે પણ રાજ્ય સરકારના પગાર વધારાના નિર્ણયને આવકાર્યો છે. જાકે તેઓએ કહ્યું કે તેઓ હજુ સુધી પગાર લીધો નથી અને આ નવો પગાર વધારો પણ લેવો કે નહી તે અંગે નિર્ણય કર્યો નથી. તેમણે કહ્યું કે, પગાર વધારાથી અમને જે માન મળવુ જાઈએ તે મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




