રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન ખાતે 181દ્વારા પર્યાવરણ દિને વૃક્ષરોપણ કરાયું 

0
270

રાજપીપળા: રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષરોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પી એસ આઈ સેજલબેન સાથે 181 હેલ્પલાઇન 108 ઇમર્જન્સી તેમજ પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર ની ટિમ ના સભ્યો એ સાથે મળી ને વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિન ની ઉજવણી કરી હતી નર્મદા જિલ્લા જેવા પછાત જિલ્લા માં સરાહનીય સેવા આપતી 181 મહિલા હેલ્પલાઇન અને 108 ઇમર્જન્સી સેવા સાથે પોલીસે સાથે રહી આ દિને વૃક્ષારોપણ કરી પર્યાવણ બચાવવા સંકલ્પ કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY