અમદાવાદ જિલ્લા ના દેત્રોજ તાલુકા ના ગીતાપૂર ગામે તાલુકા યુવા મોરચા ટિમ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ માં ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિઝ પટેલ , જિલ્લા યુવા મોરચા પ્રમુખ દિગ્વિજયસિંહ બારડ ની અધ્યક્ષતા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં તાલુકા ભાજપ ટિમ,યુવા મોરચા ની ટિમ અને ગીતાપૂર ગામ ના ગ્રામજનો એ ભાગ લીધો અને વૃક્ષારોપણ કર્યું હતું.
તસ્વીર અને અહેવાલ
મુન્ના વ્હોરા
વિરમગામ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






