ભરૂચ;
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કાલા ભવન ખાતે રાજ્ય કક્ષાની ત્રી દિવસીય ૩૮મી સેફટી કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં આ વખતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે ગુજરાત સેફટી કાઉન્સિલ વડોદરા અને ડીરેક્ટરેટ ઓફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત દ્વારા ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે ત્રી દિવસીય તારીખ ૨૦ અને ૨૧ મી એપ્રિલ દરમ્યાન મુવિંગ ટુ વર્ડ્ઝ ઝીરો ડીફેકટ સેફટી કલચરના હેતુસર રાજ્યકક્ષાની સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ના અધિકારીઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"