શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એ શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી કાઢી સ્થાપના દિવસની ખુશી વ્યક્ત કરી.
રાજપીપલા:
રાજપીપલા શહેર ભાજપ દ્વારા આજે છઠ્ઠી એપ્રિલના દિવસે ભાજપના 39 માં સ્થાપના દિન ની ઉજવણી રાજપીપલા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ ની આગેવાની માં કરી જેમાં ર્ડો.દર્શનાબેન દેશમુખ, ભારતિબેન તડવી, સંદીપભાઈ દશાંદી, કુલદીપસિંહ ગોહિલ સહીત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા અને રાજપીપલા શહેર માં બાઈક સાથે રેલી કાઢી સ્થાપના દિન નો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો નાંદોદ બ્લોક હેલ્થ ઓફિસ પાસે થી નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
ચીફ રિપોર્ટર- નર્મદા,ભરત શાહ .મો.ન.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"