ભરૂચઃ
આગામી ૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થામપના દિનની રાજ્યયકક્ષાની ઉજવણી ભરૂચ ખાતે થનાર છે. આ ઉજવણી નિમિત્તે રોજગાર ભરતી મેળો તા.૧૩/૦૪/૨૦૧૮ ને સવારે ૧૧:૦૦ કલાકે ર્ડા. આંબેડકર ભવન – નવી મામલતદાર કચેરીની સામે – ભરૂચ ખાતે યોજાનાર છે એમ રોજગાર અધિકારી જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








