ભરૂચ જિલ્લાના જુદા જુદા ગામોમાં હેન્ડપંપ રીપેરીંગની ફરીયાદ અંગે

0
76

ભરૂચઃ
હાલમાં ઉનાળાની પરિસ્થિતતિને ધ્યાવને લેતા ભરૂચ જિલ્લાના જુદા જુદા ગામોમાં પાણી પુરવઠા ધ્વા-રા બેસાડવામાં આવેલ હેન્ડેપંપ રીપેરીંગની ફરિયાદ જે તે તાલુકા પંચાયત કચેરીમાં તથા ભરૂચ જુની કલેકટર કચેરી ખાતેની પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફોન નંબરઃ ૦૨૬૪૨ – ૨૬૯૯૨૫ તેમજ ૯૯૨૫૦ ૧૮૭૪૦ ઉપર સવારે ૧૦-૩૦ થી સાંજે પ સુધીમાં નોંધાવી શકાશે. આ ઉપરાંત પીવાના પાણી માટે ટોલ ફ્રી નંબરઃ ૧૯૧૬ પર ફરિયાદ નોંધાવી શકાશે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર, જાહેર આરોગ્ય૭ યાંત્રિ પેટા વિભાગ – ભરૂચ ધ્વાફરા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY