ભરૂચઃ
ભરૂચ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા પુરવઠા અધિકારીશ્રી – ભરૂચના અધ્ય ક્ષપણા હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી-ભરૂચની ચેમ્બારમાં તા.૨૧/૦૪/૨૦૧૮ના રોજ ૧૬-૦૦ કલાકે રાખવામાં આવેલ છે એમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી- ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








