પ્લાસ્ટીક ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં લાખોનું નુકસાન

0
15

રાજકોટ,
તા.૧૪/૪/૨૦૧૮

શહેરના આજીડેમ નજીક આવેલા માંડા ડુંગર પાસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ગુજરાત પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઇટર દોડી ગયું હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ જાણવા મળ્યું નથી.

ફાયર બિગ્રેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગને કારણે લાખોનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY