અંકલેશ્વર,
તા.૧૪/૪/૨૦૧૬
યુવતીને ગર્ભ રહી જતાં મંદિરમાં લગ્ન કરી બે લાખ રૂપિયા પણ પડાવ્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર પરણિત યુવકે યુવતી પ્રેમજાળ ફસાવી દુષ્કર્મ આચરનાર આરોપી અમદાવાદ થી ઝડપાયો હતો. યુવતી ગર્ભ રહી જતા મંદિર લગ્ન કરી લીધા હતા. મહિલા પાસે ૨ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલા સહ કર્મચારીને પણ પ્રેમજાળ ફસાવતા ભાંડો ફૂટ્યો હતો. ગત ૨૨મી ડિસેમ્બરના રોજ જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ જાણ કરી હતી. યુવકે ૪ થી વધુ મહિલા જાડે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ગત ૨૨ ડિસેમ્બરના ૨૦૧૭ના રોજ ૯ માસ ગર્ભ સાથે આવેલ મહિલા પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ રજુ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ઘટનાની વિગત અનુસાર ભરૂચના ચિરાગ નટવરસિંહ સોલંકી નામના ઈસમે પોતે પરણિત હોવા છતાં કુવાળાનો દોર કરી યુવતી પ્રેમજાળમાં ફસાવી હતી જેના જાડે પ્રેમ સંબંધમાં દુષ્કર્મ આચર્યું હતું. અંકલેશ્વર, ભરૂચ ઉપરાંત પાવાગઢ ખાતે લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
યુવતી ૨ માસનો ગર્ભ રહી જતા તેમે લગ્ન કરવાની માગ કરતા સારું લગ્ન કરી લઇએ હું જાન લઈ આવું છું. તેમ જણાવી ઝગડીયા અવિધા ગામે મંદિર લગ્ન પણ કર્યા હતા. અને યુવતી જાડે એક બે દિવસ રહ્યા બાદ ભરૂચ જતો રહ્યો હતો જ્યાં થી તે નોકરી કરતી હતી તે સ્થળે મળવા જતો હતો એટલુંજ નહીં કાર લેવાના બહાને યુવતી પાસે થી અને તેના ભાઈ પાસે ૨ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. યુવતી જ્યા નોકરી કરતી હતી ત્યાંજ સહ મહિલા કર્મચારી જાડે પણ પ્રેમજાળ ફસાવતા યુવતી રંગે હાથો ઝડપી પાડ્યા બાદ ચિરાગ સોલંકી ઝગડા સાથે મારામારી કરી હતી. દરમિયાન ચિરાગ સોલંકી છેલ્લા ૮ વર્ષ થી પરણિત હોવાનો પણ ભાંડો ફૂટ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





