૨૦ વર્ષ બાદ સામે આવી દાઉદના સાથી છોટા શકીલની તસવીર

0
12

છોટા શકિલ કાળા કલરના શર્ટમાં દેખાયો
ન્યુ દિલ્હી,તા.૨૩
મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી છોટા શકીલની કેટલીક તસ્વીરો અને જાણકારી તાજેતરમાં જાહેર માધ્યમોમાં સામે આવી હતી, જાણવા મળી રહ્યુ છે કે, તે પોતાના ભાઇ અનવરની સાથે તે અચાનક અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.
કાળા કલરના શર્ટમાં દેખાઇ રહેલા આ માણસ છોટ શકીલ એટલે કે શકીલ બાબૂમિયા છે. આશરે ૨૦ વર્ષ પહેલા પોતાની દુબળી પાતળી તસ્વીર સામે આવી હતી. ત્યારબાદ તે તંદુરસ્ત દેખાઇ રહ્યો છે. જે કે પાતળી મૂંછોને કલર જાઇને તે જવાન દેખાઇ રહ્યો છે.
આ ધંધાઓ પર અસર થયા બાદ અનીસે આ ધંધઆમાં દખલગીરી કરવાની શરૂઆત કરી હતી. જેની તમામ જવાબદારી છોટા શકીલને સોંપવામાં આવી હતી. આ મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે નવેમ્બર ૨૦૧૭ના મે મહિનામાં દાઉદ ઇબ્રાહિમે બચાવ કરવો પડ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY