કૃપાનિધે ! કરુણા કરી, કરો પૂર્ણ મનકામ;
ફરી ફરી ચરણ ગ્રહું પ્રભો ! આપો અક્ષયધામ.
અવધૂત નિરામય છે, નિષ્પાપ છે, નિર્વિકાર છે, અજ છે, અક્ષર છે, અવિચલ છે ! સાચે જ એનાં દર્શનથી જન્મમરણ મિટ જાય રે..!
“સ્મરી સ્મરી અવધૂતને રોમહર્ષ થઈ જાય”
શ્રી દત્ત ઉપાસક
રાજુભાઇ ઓઝા
7016639874
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






