લોક દ્રષ્ટિચક્ષુ બેંક સુરત દ્વારા ચક્ષુદાન લેવાયું

0
76

સદગત ચક્ષુદાતા વિજ્યાબેન હીરાલાલ કાગળવાળા, (ઉ. વ. 84),રહે. 9/1340,ડૉ. રામલાલ ની ગલીમાં, મહિલા બેંક ની સામે, બાલાજી રોડ, સુરત.નું નિધન થતા સમજસેવાના ભાગ રૂપે તેઓ ના કુટુંબીજનો દ્વારા ચક્ષુદાન કરાવેલ . ચક્ષૂદાન નો સમય :-તા. 26/4/18. સમય :રાત્રે :10.30, અત્રે ઉલ્લેખનીય છે કે આ ચક્ષૂદાન ના પ્રેરક – ડૉ. જયેશ તમાકુવાળા રહાયક હતા .આમ સંકજ ના દરેક ડોકટરે જ્યારે વિઝિટ માટે જાય અને દર્દી મૃત જાહેર થાય ત્યારેજ તેના સ્વજનોને ચક્ષુદાન ની પ્રેરણા આપવી જરૂરી થઈ પડે છે વ્યવસાય સાથે ડોકટર આટલી સમાજ સેવા કરે તોય અંધત્વ નિવારણ માં આગવું પ્રદાન આપી સકારાત્મક ભમિક અદા કરી શકે છે.ચક્ષૂદાન ની સેવા મા લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક અને રેડ કો્સ બ્લડ બેંક ના ડો. પ્રફુલ શિરોયા , ડૉ. રાજકિશોર સાથે પંકજ માંજરવાલા, જીતુભાઈ કટલરીવાળા, પરેશ ભાટિયા, હરીશ પીપવાળા, વસંત ગોળવાળા, મનોજ ગાંધી, જતીન મહેતા ની ટીમે સેવા આપી હતી. અને સૌએ સદગત ને હાર્દિક શ્રધ્ધાંજલી આપી હતી

એડિટર જંગ એ ગુજરાત ન્યૂઝ
9978406257
9978406923 (w)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY