પીસાવાડા વીરડી રોડ પર સિંહ જોવા મળ્યો

0
21

 

અત્રે પ્રસ્તુત વિડિઓ માં ડાલા મથો વનરાજ રોડ ના કિનારે રઘવાયો થઈ ફરતો જોવા મળ્યો હતો તો સાથે સાથે રોડ ની બિસ્માર હાલત પણ દેખાઈ રહી છે જોવાનું એ રહે છે કે તંત્ર ના અધિકારીઓ શુ જોશે સિંહ,રોડ કે પછી બંને?

જંગ એ ગુજરાત ન્યૂઝ 9878406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY