લીંબડી વકીલ મંડળ એ લીંબડી નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું.

0
99

જામનગર ખાતે થયેલ કિરિટભાઈ જોશી (વકીલ) ની હત્યા ના વિરોદ્ધ માં

જામનગર ના વકીલ કિરીટભાઈ જોશી ની ઘાતકી રીતે થયેલ હત્યા ના વિરોદ્ધ માં આજ રોજ લીંબડી વકીલ મંડળ એ એક દિવસ ની હડતાલ પાડી કામથી અળગા રહયા હતા અને તો હત્યારા ઓ ને તાત્કાલિક પકડી ન્યાય અપાવવા માંગ સાથે વકીલો એ બાઈક રેલી સ્વરૂપે જઈ એક લીંબડી નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યુ હતું..

આ હડતાલ માં લીંબડી વકીલ મંડળ પ્રમુખ કિરણભાઈ શાહ, ઉપપ્રમુખ નટુભાઈ રાસડીયા, બી. જે. પટેલ, વિપુલભાઈ જે. શાહ, અશ્વિનભાઈ ગોહિલ, બી.ડી.પટેલ, ભુપતભાઈ રોજાસરા, નારણભાઈ જંડાદિયા, વિષ્ણુભાઈ રાવલ, વિગેરે વકીલ મિત્રો હાજર રહીયા હતા.

રીપોટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬ / ૭૦૧૬૧ ૭૦૮૪૪

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY