ઓપન સૌરાષ્ટ્ર ડાન્સ અને એકટીંગ કોમ્પીટીશન યોજાશે

0
103

સુરેન્દ્ર્નગરઃ- ‘‘કેતુ સોશ્યલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટન‘‘ દ્વારા ટેલેન્ટ સર્ચ કાર્યક્રમ અંતર્ગત ઓપન સૌરાષ્ટ્રુ ડાન્સ્ અને એકટીંગ કોમ્પીટીશનનું આયોજન થયેલ છે. જેનો સુરેન્દ્ર નગર શહેરનો સેમી ફાઈનલ રાઉન્ડ તા.૫/૪/૨૦૧૮ના રોજ યોજવામાં આવશે. આ સ્પર્ધા ડાન્સનમાં જુનિયર,સિનિયર એમ બે વિભાગમાં સોલો, ડયુએટ અને ગ્રૃપમાં યોજવામાં આવશે જેમાંથી સિલેકટ થયેલ સ્પ‍ર્ધકોને આગામી દિવસોમાં રાજકોટ ખાતે યોજાનાર ફાઈનલ રાઉન્ડ માં ચાન્સ આપી વિજેતાને સિલ્ડ , સર્ટીફિકેટ અને રોકડ પુરસ્કાકર બોમ્બે બોલીવુડમાંથી આવેલ સેલિબ્રીટીના હસ્તે આપી સન્માડનીત કરવામાં આવશે.
ઉપરાંત આગળ આ ક્ષેત્રે કામ આપી તેમને શોખની સાથે તેમને મહેનતાણું મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ફાઈનલ રાઉન્ડ માં સ્ટારપ્લસ પર પ્રસારિત ટી.વી. સિરીયલ હર ડાલ પે ઉલ્લુ બેઠા હે ના કલાકાર પ્રદિપ સોલંકી મુંબઇ, ગુજરાતી હિન્દી ફિલ્મ કોર્યોગ્રાફર ગુડુ રાણા બરોડા, મરાઠી વગેરે ઉપસ્થિાત રહી સ્પમર્ધકોને માર્ગદર્શન આપશે. આ સ્પસર્ધામાં ભાગ લેવા ઈચ્છલતા સ્પડર્ધકોએ વહેલાસર તેમના નામ નોંધાવવા માટે હિતેષ ગણાત્રા મોબાઈલનં.-૮૧૬૦૦ ૬૯૨૩૨ તથા જાગૃતિબેન ત્રિવેદી આકાશ મોબાઈલ શેરી, મિલન ટોકીઝની સામે, નવુ મેટ્રો પાર્લરની સામે રનિજ્ઞવિતા એપાર્ટમેન્ટશ એ-૧, પ્રથમ માળ સુરેન્દ્રોનગર, તેમ પ્રમુખ કેતુ સોશ્યવલ એન્ડા ચેરીટેબલ ટ્રસ્ટવની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY