નિવૃત થયેલા કર્મચારીને સન્માનિત કરી વિદાય સમારંભ યોજાયો

0
282

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વહિવટી અધિકારી ક્લાસ 2 વર્ગના કર્મચારી વી. એન. વાઘેલા જેઓની નોકરીની વય મર્યાદા પુર્ણ થયે લીંબડી સિવિલ હોસ્પિટલ દ્વારા નિવૃત થયેલ વાઘેલાભાઈને શાલ, મોમેન્ટો અને ફુલહાર કરી સન્માનિત કરી માનભેર વિદાય આપવા આવિ હતી.
આ સમયે લીબડી હોસ્પિટલના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડોકટર ડી.કે.પરમાર , આર. એમ. ઓ. ઝાલા સાહેબ, તેમજ હોસ્પિટલના ક્લાસ ત્રણ અને ચાર વર્ગના કર્મચારીઓએ વાઘેલાભાઈને વિદાય આપી હતી

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. ( જી. સુરેન્દ્રનગર)
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY