નોટબંધીનો સૌથી પહેલો શિકાર આ ભાઈ બન્યા હતા…. નામ છે રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બેન્કના ચેરમેન હતા ને એમણે જ સૌથી પહેલા મોદી સાહેબને કહ્યું હતું કે “હું રિઝર્વ બેંક ચેરમેન છું ત્યાં સુધી દેશ માટે નુકશાનકારક પગલું નહિ લેવા દઉં” ને એમને પદ પરથી હટાવી મોદી સાહેબે જબરજસ્તી નોટબંધી કરી હતી આશા રાખું કે એ નોટબંધી આજે પણ નહીં ભૂલ્યા હોઈએ
એજ રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડ ના ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવી છે જેને આપણે ન ઓળખી શક્યા એને ઇંગ્લેન્ડવાળા ઓળખી ગયા જેની આપણે કદર ન કરી શક્યા એની ઇંગ્લેન્ડે કદર કરી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



