ગાંધીનગર,
તા.૪/૫/૨૦૧૮
આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે. હવામાન વિભાગના કહ્યા મુજબ રાજ્યના લોકોને હજુ વધુ ગરમીમાં શેકાવું પડશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમીનો પારો ઉચકાશે અને તેમાં સૌથી વધારે ગરમીના માર વડોદરા અને સૌરાષ્ટના લોકોને ઝેલવો પડશે. હાલ અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસમાં ગરમીનો પારો ૪૨થી ૪૪ ડીગ્રી સુધી પહોંચશે. બીજી તરફ ઉત્તર ભારતમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ તેની કોઈ ઠંડક ગુજરાત સુધી નહીં પહોંચી શકે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાચ દિવસ આગાહી આપવામાં આવી છે. ખાસ કરી બરોડા અને સૌરાષ્ટ માં ગરમીનો પારો વધારે જાવા મળશે. હાલમાં આમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ માં યલો એલર્ટ રાખવામાં આવ્યા છે. ગરમીનો પારો ૪૨ થી ૪૪ ડીગ્રી સુધી પોહ્ચશે. ખાસ કરી જે પ્રકારે ઉતર ભરતમાં વરસાદ જાવા મળે છે તેને લઈને કોઇજ પ્રકારની અસર ગુજરાતમાં જાવા નહી મળે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






