“કાગવાસ પાછળનો વૈજ્ઞાનિક તર્ક”

0
50

શ્રી કૃષ્ણ કહે છે
હે ધનંજય વૃક્ષોમાં પીપળો ( અશ્વસ્થ ) હું છું
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કે કોઈને ઉગાડતા જોયો છે ?
પીપળો કે વડનાં બીજ મળે છે ?

જવાબ છે ના !

વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોકો ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે .

આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિ .

કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે .

પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે .

જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે .

એ કેમનું ?
તો કાગડા ઓગસ્ટ મહિનો માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિ ઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધ ની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય.

હરીન શાહ વડોદરા
7487955131

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY